31 મોં સમૂહ લગ્ન સમારોહ – અમદાવાદ

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ આયોજિત 31 મોં સમૂહ લગ્ન સમારોહ - અમદાવાદ નરોડા ખાતે તારીખ 28-01-2019 ના સોમવારના રોજ સફળતાપૂર્વક યોજવામાં આવેલ.