33 મોં સમૂહ લગ્ન સમારોહ – અમદાવાદ

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ આયોજિત ૩૩ મોં સમૂહ લગ્ન સમારોહ - અમદાવાદ નરોડા ખાતે તારીખ ૦૫-૦૨-૨૦૨૩ ના રવિવારના રોજ સફળતાપૂર્વક યોજવામાં આવેલ.