DPL – 10

डी.सी.सी आयोजित क्रिकेट टूर्नामेंट

----------------------
DPL 10 ના સફળ આયોજન માં સમાજનાં સૌ ભાઈઓ તથા બહેનો એ તન મન ધન થી નિસ્વાર્થભાવે જે સાથ અને સહકાર તેમજ સેવા આપી તેના માટે DCC કમિટી આપ સૌ નો ખુબ ખુબ આભાર માને છે.🙏