*આભાર વ્યક્ત*

સ્વ. ત્રિવેણીબેન લાલજીભાઈ સોલંકી (ગામ : જુની છાપરી, હાલ અમદાવાદ)
આપણા સમાજના સભ્ય

શ્રી ઘુસાભાઈ લાલજીભાઈ સોલંકી
શ્રી મનસુખભાઈ લાલજીભાઈ સોલંકી
શ્રી વનમાળીભાઈ લાલજીભાઈ સોલંકી
શ્રી રમેશભાઈ લાલજીભાઈ સોલંકી
શ્રી ચીમનભાઈ લાલજીભાઈ સોલંકી
શ્રી બટુકભાઈ લાલજીભાઈ સોલંકી

સોલંકી પરિવારે એમના માતૃશ્રી સ્વ. ત્રિવેણીબેન લાલજીભાઈ સોલંકીના શ્રધ્ધાંજલિ નિમિત્તે તા. ૧૩-૬-૨૦૨૪ ગુરૂવારના રોજ આપણા સમાજની વાડી ફાળામાં વાડી ફાળામાં રૂપિયા .૫,૫૫,૫૫૫/- (અંકે રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પુરા) આપેલ છે.

તેમજ સમાજ તરફથી સોલંકી પરિવારને શ્રદ્ધાસુમન (મોમેન્ટો) અર્પણ કરી આશ્વાસન રૂપે શાલ ઓઢાડી તેમના પરિવારને સન્માનિત કરવામાં આવેલ છે.

આપના તરફથી મળેલ યોગદાનનું સમાજ આજે અને ભવિષ્યમાં તેનું મૂલ્ય સમજી તેની નોંધ લેવામાં આવશે.અને સમાજ તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ, અમદાવાદ