શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ, અમદાવાદ

સ્વ. દિવાળીબેન રતિભાઈ વાઘેલા

(ગામ : ગુંદરણી, હાલ અમદાવાદ)

આજરોજ તા. ૧-૬-૨૦૨૪ શનિવારના રોજ આપણા સમાજના સભ્ય

સ્વ. જગદીશભાઈ રતિભાઈ વાઘેલા

શ્રી નરેન્દ્રભાઈ રતિભાઈ વાઘેલા

શ્રી વિરેન્દ્રભાઈ રતિભાઈ વાઘેલા

શ્રી ભાવિન જગદીશભાઈ વાઘેલા

વાઘેલા પરિવારે એમના માતૃશ્રી સ્વ. દિવાળીબેન રતિભાઈ વાઘેલાના શ્રધ્ધાંજલિ નિમિત્તે વાડી ફાળામાં રૂા.૭૫,૦૦૦/- (અંકે રૂપિયા પંચોતેર હજાર પુરા) આપેલ છે. આપના તરફથી મળેલ યોગદાનનું સમાજ આજે અને ભવિષ્યમાં તેનું મૂલ્ય સમજી તેની નોંધ લેશે અને સમાજ તેમનો આભાર વ્યક્ત કરે છે.

લિ. પ્રમુખ, ટ્રસ્ટી, હોદ્દેદારો, કમિટી સભ્ય વતી શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અને યુવક મંડળ, અમદાવાદ